બેચાર ઠાકોર નુ તદ્દન નવું ગુજરાતી ગીત બેવફા લૂંટી ગઈ અમેં ફરીએ કોરેકોરા રહી ગયા, ગીતો ભરત વાલવોડ , મિતુલ વલેટવા લખ્યા છે, સંગીત અજિત સોલંકી , કમલેશ કડિયા દ્વારા નિર્મિત છે, સંગીત લેબલ જય શ્રી અંબે સાઉન્ડ
![](https://i.ytimg.com/vi/jrRE8HwFbjE/hqdefault.jpg)
ગીત ક્રેડિટ્સ:-
ગીત:-બેવફા લૂંટી ગઈ અમેં ફરીએ કોરેકોરા
ગાયક:-બેચાર ઠાકોર
ગીતો:- ભરત વાલવોડ , મિતુલ વલેટવા
સંગીત:અજિત સોલંકી , કમલેશ કડિયા
સંગીત લેબલ:-જય શ્રી અંબે સાઉન્ડ
બેવફા લૂંટી ગઈ અમેં ફરીએ કોરેકોરા Lyrics
અરે, પેલા મારા ગળામાં હતા હોના ના દોરા
અરે, પેલા મારા ગળામાં હતા હોના ના દોરા
પેલા મારા ગળામાં હતા હોના ના દોરા
બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
અરે પ્રેમ કરવા માટે અમે કરતા રહ્યા નોરા
પ્રેમ કરવા માટે અમે કરતા રહ્યા નોરા
બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
એ મરજી ની મલિક એ તો બની રે ગયી
પ્રેમ એને કર્યો એ ભૂલ મારી થયી
મરજી ની મલિક એ તો બની રે ગયી
પ્રેમ એને કર્યો એ ભૂલ મારી થયી
એના આવા રે દગ્ગા થી વાગ્યા દિલો ઉપર છરા
આવા રે દગ્ગા થી વાગ્યા દિલો ઉપર છરા
બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
હો ભાઇબંડો ની જોડે પણ હવે નતી જતો
પૂછે કોઈ વાત થોયે જવાબ નતી આપતો
હો હો કયી રીતે લોકો ને મોઢું હું બતાવું
મારી દીકુ એ આજે કર્યું સે જે એવું
હો રૂપિયા હતા ત્યા સુદી એ પાછળ રે ફરી
કંગાલ કર્યા પચી કદર ના કારી
રૂપિયા હતા ત્યા સુદી જોડે મારા રહી
કંગાલ કર્યા પચી કદર ના કારી
હો ઘણા જોડે રહ્યા તોયે ન મળ્યા ચાહ નારા
જોડે રહ્યા તોયે ન મળ્યા ચાહ નારા
બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
હો હો બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
હો સીધી સાદી મોડે થી માસુમ લાગતી થી
સમય ની સાથે તો બદલ્યે ગયી થી
હો હો ગોમના રે મોઢે આજ મારી રે વાતો
બધા કિયે આજે મારો ધાતવાળી ધીદો
હો શું ખબર એને મનમાં શું દાર્યું
ચાલ એની મને હવે ના હમજા શે
શું ખબર એને મનમાં શું દાર્યું
ચાલ એની મને હવે ના હમજા શે
ના તોયે ના અમને રાખ્યા એને
કરી નાખ્યા પુરા
તોયે ના અમને રાખ્યા એને
કરી નાખ્યા પુરા
બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
અરે, પેલા મારા ગળામાં હતા હોના ના દોરા
પેલા મારા ગળામાં હતા હોના ના દોરા
બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
હો હો બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા
હો હો બેવફા નું ટીંગની અમે ફરીએ કોરેકોરા