રામ ના ભરોસે Lyrics
![](https://i.ytimg.com/vi/moW_3KcZmuo/hqdefault.jpg)
રામ ના ભરોસે Lyrics
કોઈ મને ન પૂછો કે શુ રે વીતેશે
એણે પણ ના પૂછો કે શુ રે વીતેશે
અમે મન ને મરીને જીવિ એ છે...
રામ ના ભરોસે રામ ના. ભરોસે
કોઈ એના જેટલો પ્રેમ કરી ના શકે
કોઈ મારા જેટલો પ્રેમ કરી ના શકે
કોઈ મારા જેટલો પ્રેમ એ કરી ના શકે
અમે મન ને મરીને જીવિ એ છે...
રામ ના ભરોસે રામ ના. ભરોસે
હો ઘર ની આબરૂ ને લાજ ન મર્યાત
મન ને મરીને જીવિ એ છે...
રામ ના ભરોસે રામ ના. ભરોસે
કોઈ મને ન પૂછો કે શુ રે વીતેશે
એણે પણ ના પૂછો કે શુ રે વીતેશે
અમે મન ને મરીને જીવિ એ છે...
રામ ના ભરોસે રામ ના. ભરોસે
રામ ના ભરોસે રામ ના. ભરોસે
ઓ બીજા સાથે કર્યા અમે મે ને રેજ છે
લવ હોતા સતા પણ થયા એરરેન્જ છે
કોઈ મારા માટે હી ઉપવાસ કરે છે
પણ બીજા નામે સિંદૂર ભરે છે
ઓ પ્રેમી પંખીડા એ અમે ઉડી રે ગયા
પ્રેમ ના નિશાન હવે ના રહે
અમે મન ને મરીને જીવિ એ છે...
રામ ના ભરોસે રામ ના. ભરોસે
કોઈ મને ન પૂછો કે શુ રે વીતેશે
એણે પણ ના પૂછો કે શુ રે વીતેશે
અમે મન ને મરીને જીવિ એ છે...
રામ ના ભરોસે રામ ના. ભરોસે
રામ ના ભરોસે રામ ના. ભરોસે
ઓ પ્રેમ એવો કરો કે નામ રહી જાયે રે
એવો ના કરવો ઘર વાળા બ્સનમાં થઇ જાયે રે
ઓ પ્રેમ નું બીજું નામ બલી દાન છે
જેટલો પ્રાણ જોડે રહ્યા સમય રહેવાં છે
હો આપણે બે દુઃખી પણ દુનિયા છે રાજી
ભલે મેલા ગણ્યો ની ભૂલ હે હરાજી
અમે મન ને મરીને જીવિ એ છે...
રામ ના ભરોસે રામ ના. ભરોસે
કોઈ મને ન પૂછો કે શુ રે વીતેશે
એણે પણ ના પૂછો કે શુ રે વીતેશે
અમે મન ને મરીને જીવિ એ છે...
રામ ના ભરોસે રામ ના. ભરોસે
રામ ના ભરોસે રામ ના. ભરોસે
રામ ના ભરોસે રામ ના. ભરોસે
રામ ના ભરોસે રામ ના. ભરોસે