દગાબાજ Lyrics
રાકેશ બારોટના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત દગાબાજ ,ગીતો ભરત રાવત ,દેવરાજ અદરોજ દ્વારા આપવામાં આવ્યા છે,સંગીત રવિ નગર , રાહુલ નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
ગીત ક્રેડિટ્સ:-
ગાયક :-રાકેશ બારોટ
ગીતો:- ભરત રાવત ,દેવરાજ અદરોજ
સંગીત:-રવિ નગર , રાહુલ નાદિયા
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
ગીતો:- ભરત રાવત ,દેવરાજ અદરોજ
સંગીત:-રવિ નગર , રાહુલ નાદિયા
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
દગાબાજ Lyrics
નીકળ્યા એ દગાબાજ
દગાબાજ...દગાબાજ
નીકળ્યા એ દગાબાજ
હો જેને માથે બેહાડ્યા મેં રાખ્યા સરતાજ....
હો જેને માથે બેહાડ્યા મેં રાખ્યા સરતાજ....
જેને કરતા વાતો મન ની રાખ્યા દિલ ની પાસ
એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ...
હો એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ...
હવે મારે રોવા નું રહ્યું હવે પછતાવા નું રહ્યું...
હવે મારે રોવા નું રહ્યું મારે પછતાવા નું રહ્યું...
હો જેને કરતા વાતો મન ની રાખ્યા દિલ ની પાસ
એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ...
હો એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ...
હવે મારે રોવા નું રહ્યું મારે પછતાવા નું રહ્યું...
હો જેને કરતા વાતો મન ની રાખ્યા દિલ ની પાસ
એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ...
હો એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ...
રઈ શું ખોટ ના હમજાયું મને
હો દૂધ કહી ઝેર પીવડાવ્યું તમે
હતી નફરત તને ના જાણ્યું અમે
તને ભગવાન કરગરું કેને ક્યાં જઈ ને મરુ...
જેને કરતા વાતો મન ની રાખ્યા દિલ ની પાસ
રાખ્યા જેને દિલ માં નીકળ્યા દગાબાજ...
હો રાખ્યા જેને દિલ માં નીકળ્યા દગાબાજ...
આખો ની પલકો પર માં રાખ્યા તને
હો આવા રે કઠણ દિલ નોતા તમે
શરમ ના આયી તને છોડતા મને
હવે મારે રોવા નું રહ્યું દર્દ સહેવાનું રહ્યું..
હો જેને માથે બેહાડ્યા મેં રાખ્યા સરતાજ
એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ
શરમ ના આયી તને છોડતા મને
હવે મારે રોવા નું રહ્યું દર્દ સહેવાનું રહ્યું..
હો જેને કરતા વાતો દિલ ની રાખ્યા દિલ ની પાસ
રાખ્યા જેને દિલ માં નીકળ્યા દગાબાજએજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ
હો એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ...
હો એજ મારી જાન ને નીક્ળ્યાં દગાબાજ...