જોઈ તને દિલ ધડકે છે Lyrics
રાકેશ બારોટના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત જોઈ તને દિલ ધડકે છે,ગીતો અનમોલ બારોટ, સંદીપ રબારી દ્વારા આપવામાં આવ્યા છે,સંગીત રવિ નગર , રાહુલ નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
![](https://i.ytimg.com/vi/6N6jU4SJ1ig/maxresdefault.jpg)
ગીત ક્રેડિટ્સ:-
ગીત:-જોઈ તને દિલ ધડકે છે
ગાયક :-રાકેશ બારોટ
ગીતો:- અનમોલ બારોટ, સંદીપ રબારી
સંગીત:-રવિ નગર , રાહુલ નાદિયા
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
જોઈ તને દિલ ધડકે છે Lyrics
ઓ જોઈ તને દિલ.. ધડક્યાં કરે છે
ઓ જોઈ તને દિલ.. ધડક્યાં કરે છે
ખોવા થી તુજ ને એ પણ દરે છે
હો હાલ છે આ તો મારા દિલ ના
હાલ છે આ તો મારા દિલ ના
કહો તો ખરા તમારા દિલ માં શું થા
રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય
ખોવા થી તુજ ને એ પણ દરે છે
ખોવા થી તુજ ને એ પણ દરે છે
ઓ જોતા જ તુજ ને મન મોહી જાય છે
એવી અદાઓ તારી દિલ લૂંટી જાય છે
હો સપના માં તારી રોજ મુલાકત થાય છે
વાતો માં આખી રાત વીતી જાય છે
વાતો મોં આખી રાત વીતી જાય છે
હાલ છે આ તો મારા દિલ ના
હાલ છે આ તો મારા દિલ ના
કહો તો ખરા તમારા દિલ માં શું થા
રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય
ખોવા થી તુજ ને એ પણ દરે છે
ખોવા થી તુજ ને એ પણ દરે છે
હો દુનિયા મારી બસ તુજમાં દેખાય છે
શ્વાસ બની જાણે મુજમાં સમાએ છે
હો હું જો કલમ તો તું શાહી છે મારી
એક પાના ની તુ કિતાબ છે મારી
એક પાના ની તુ કિતાબ છે મારી
હાલ છે આ તો મારા દિલ ના
હાલ છે આ તો મારા દિલ ના
કહો તો ખરા તમારા દિલ માં શું થા
રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય
હો રહ્યું ના જાય તને કહ્યું ના જાય