કિસ્મત માં હોય તો મળી જાય પલ માં
કિશન રાવલ નુ તદ્દન નવું ગુજરાતી ગીત કિસ્મત માં હોય તો મળી જાય પાલ માં રહી ગયા, ગીતો દર્શન બાઝીગર લખ્યા છે, સંગીત વિશાલ શંકર પ્રજાપતિ દ્વારા નિર્મિત છે, સંગીત લેબલ રામ ઓડિયો દ્વારા છે.
![](https://i.ytimg.com/vi/p1bxSUALjiE/hqdefault.jpg)
ગીત ક્રેડિટ્સ:-
ગીત:-કિસ્મત માં હોય તો મળી જાય પલ માં
કિસ્મત માં હોય તો મળી જાય પલ માં
હા કિસ્મત માં હોય તો મળી જાય પલ માં
કિસ્મત માં હોય તો મળી જાય પલ માં
એની જગ્યા થોડી યાર મળે કોઈ ના દિલ માં
હો રસ્તો આપે મનો સસ્તો નથી
મંગવાતી એમ પ્રેમ મળતો નથી
હો..તકદીર માં હોય તો
તકદીર માં હોય તો મળી જાય પલ માં
એની જગ્યા થોડી યાર મળે કોઈ ના દિલ માં
હાય એની જગ્યા થોડી યાર મળે કોઈ ના દિલ માં..
હા મંદિર ના પગ થી એ ચડવું તો પડશે
માટુ ઝુકાવી ને નમવું પડશે..
હા પ્રેમ તો પ્રેમ છે પ્રેમ થી જ મળશે
પથ્થર ને પુજશો તો ભગવાન મળશે
હા ચાઓ છો દિલ તો દિલ થી કેહજો
એની જોડે હમેશા પ્રેમ થી રેહજો
હો નસીબ માં હોયે તો પલ માં મળી જાય
એની જગ્યા થોડી યાર મળે કોઈ ના દિલ માં
હો..હો... એની જગ્યા થોડી યાર મળે કોઈ ના દિલ માં
ઓ.. ઓ..
હો આજે નહિ કાલે કયારે તો હમજા સે
કે મુ તારો એની આંખ માં દેખાશે
હા તું જેમ તડપે એ પણ તડપ શે
ઘણી વાર તને એનું દિલ પન ધડકશે
હા બસ એ સમય ની રાહ જવી પડશે
તારો આ પ્રેમ તો તુજ ને મળશે
હો પરભવ નું હોય તો મળે આ જન્મ માં
નીતો એ લેક ના મળે કોઈ ભવ માં
હો કિસ્મત માં હતું તો મળી જગ્યા દિલ માં
આજ તારો સાથ મને મળ્યો હા જન્મ માં
હે..હે... આજ તારો પ્યાર મને માંડ્યો આ જન્મ માં