મને લઇજા મેળે
![](https://i.ytimg.com/vi/pHvd26e_8lI/maxresdefault.jpg)
ગીત:-મને લઈજા મેળે
ગીતો:- ભરત રાવત, દેવરાજ અદરોજ
સંગીત:-વિશાલ વાઘેશ્વરી, સુનીલ વાઘેશ્વરી
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
મને લઇજા મેળે
હે મારા સાજન આયો હે અંગને..
હે મારા મન માં હરગ ના વાયે....
એના માટે હું શું કરું... ?
હે મારી નમણી નેણ લેજા
મારી નમણી... નેણ લેજા..
હો મેલી મત જાજે ઓ સાજા
હો મેલી મત જાજે લઇ જાજે તારી સાથ
મેલી મત જાજે લઇ જાજે મેળે સાથ
મેળે થી કઈ લઇ આવજે
હો... મેળે થી કઈ લઇ આવજે
હો મેલી મત જાજે લઇ જાજે તારી સાથ
મેલી મત જાજે લઇ જાજે મેળે સાથ
મેળે થી કઈ લઇ આવજે
હો... મેળે થી કઈ લઇ આવજે
હો મેળે ઝાજરી લઇ દેજે
કાવી કદળો ઓ રી દેજે
મેળે ઝાજરી લઇ દેજે
કાવી કદળો ઓ રી દેજે
મોકેરા ની ભૂલ ની બને
ઓડની લઇ દેજે
હો મેલી મત જાજે લઇ જાજે તારી સાથ
મેલી મત જાજે લઇ જાજે મેળે સાથ
મેળે થી કઈ લઇ આવજે
હો... મેળે થી કઈ લઇ આવજે
મને મળે થી કઈ લઇ આવજે
હો.. મળે થી કઈ લઇ આવજે
હો હેંડો મને લાગ્યો
મને લાગ્યો તારો હેંડો
આખો ટી આખો નો
લાગયો તારો નેડો
હો... રેહવું તારી સાથે ના...
છોડું ટેરો છેડો
બાંધ્યાં તારી સંગ મેં
ભવ ભવ નો છેરો
ઓ સાજન સાથ મારો દેજે
દિલ માં કાયમ મારા રહેજે
પિયુ સાથ મારો દેજે
દિલ માં કાયમ મારા રહેજે
હો મેલી મત જાજે લઇ જાજે તારી સાથ
મેલી મત જાજે લઇ જાજે મેળે સાથ
મેળે થી કઈ લઇ આવજે
હો... મેળે થી કઈ લઇ આવજે
મને મળે થી કઈ લઇ આવજે
હો.. મળે થી કઈ લઇ આવજે
હો.. ફરવો સે મેળો
થોડા ઉતાવળા હાલો
મોજડી મોંઘેરી બપે
બે જોડ રે લઇ હાલો
હો.. ઓ રે ઓવાલીદા પકડી હાથ મારો હાલો
તારી માટે સજવું શીંગાર લઇ હાલો
ઓ મારી માંગ ભરી દેજે એ સિંદૂર ઓરી દેજે
મારી માંગ ભરી દેજે એ સિંદૂર ઓરી દેજે
મોગેરા ની ભૂલ ની બને
નતણી લઇ દેજે
હો મેલી મત જાજે લઇ જાજે તારી સાથ
મેલી મત જાજે લઇ જાજે મેળે સાથ
મેળે થી કઈ લઇ આવજે
હો... મેળે થી કઈ લઇ આવજે
મને મળે થી કઈ લઇ આવજે
હો.. મળે થી કઈ લઇ આવજે
હો મને મળે થી કઈ લઇ આવજે
હો.. મળે થી કઈ લઇ આવજે
હો.. મળે થી કઈ લઇ આવજે