સપનાં અધુરાં રહી ગયા Lyrics
કાજલ મહેરીયા નુ તદ્દન નવું ગુજરાતી ગીત સપનાં અધુરાં રહી ગયા, ગીતો ભરત રાવત, દેવરાજ અદરોજ લખ્યા છે, સંગીત વિશાલ વાઘેશ્વરી, સુનીલ વા
ઘેશ્વરી દ્વારા નિર્મિત છે, સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા છે.
ઘેશ્વરી દ્વારા નિર્મિત છે, સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા છે.
ગીત ક્રેડિટ્સ:-
ગીત:-સપનાં અધુરાં રહી ગયા
ગીત:-સપનાં અધુરાં રહી ગયા
ગાયક:-કાજલ મહેરીયા
ગીતો:- ભરત રાવત, દેવરાજ અદરોજ
સંગીત:-વિશાલ વાઘેશ્વરી, સુનીલ વાઘેશ્વરી
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
ગીતો:- ભરત રાવત, દેવરાજ અદરોજ
સંગીત:-વિશાલ વાઘેશ્વરી, સુનીલ વાઘેશ્વરી
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
સપનાં અધુરાં રહી ગયા Lyrics
ઓ મારા સપનાં અધુરાં રહી ગયા..
મારા સપના સદકતા થઈ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી.. ગયા
ઓ મારા સપનાં અધુરાં રહી ગયા..
જોને આખો ના આંસુ બની ગયા
ઓ ખોટા વિશ્વાસ તારા મે રહી ગયા
તમે હસ્તા ને રોહતા અમે રહી ગયા
ઓ મારા સપનાં અધુરાં રહી ગયા..
મારા સપના સદકતા થઈ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો બળી રાખ મારા હાથો થી ઉડી.. ગયા
ઓ કરતા તને મારા દિલ ની વાતો
હવે તો જાન અમે કોને કહેશુ
હો આવે તારી મુજ ની યાદો
મન ને માનવી કેમ રે લે શુ
હે વિશ્વવાસ ઘાટ કેવો કરી ગયા
પીઠ પાછડ યે ખંજર મારી ગયા
હો મારા સપનાં અધુરાં રહી ગયા..
મારા સપના સદકતા થઈ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
ઓ મે મારુ તન મન તમને સોપયું
કેવુ બેવફાઈ નુ ઇનામ તે આપયુ
હો દિલ નુ બારનુ કેમ તે વાખખ્યુ
જાને મેં તારુ ભગવાન પર નખ્યું
એ મારા પ્રેમ નુ એ કાસદ કાડી ગયા
સાથે જીવવુ થુ મોત એ આપી ગયા
હો મારા સપનાં અધુરાં રહી ગયા..
મારા સપના સદકતા થઈ ગયા
બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો બળી રાખ મારા હાથો થી ઉડી ગયા
હો બળી રાખ મારા હાથો થી ઉડી.. ગયા