તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
જયેશ સોઢાનું તદ્દન નવું ગુજરાતી ગીત તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી, ગીતો રોહિત રાજપૂતે લખ્યા છે, સંગીત રોહિત રાજપૂત દ્વારા નિર્મિત છે, સંગીત લેબલ આર સી બી ટ્યુડિયો દ્વારા છે.
ગીત:-તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
ગાયક:-જયેશ સોઢા
ગીતો:- રોહિત રાજપૂ
સંગીત:-રોહિત રાજપૂ
સંગીત લેબલ:- આર સી બી ટ્યુડિયો
ગીતો:- રોહિત રાજપૂ
સંગીત:-રોહિત રાજપૂ
સંગીત લેબલ:- આર સી બી ટ્યુડિયો
તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
એ તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
એ એ એ તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
અરે તારા મારા વચ્ચમાં કોણ આયુ રે બબુડી
એ કોને તારા કોન ભર્યા મુજ કી તમે ફેરવ્યા મોઢા
કોને તારા કોન ભર્યા મુજ કી તમે ફેરવ્યા મોઢા
તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
એ એ તારા મારા વચ્ચમાં કોણ આયુ રે બબુડી
ઓ પોતે જો એનું ઘોડી ખોટું રે હોય સે
કોને હોભરેલુ તેમ હાચું તુ મોને સે
ઓ તારો મારો પ્રેમ ગોડી લોકો રે તોડ આવશે
હા તું ખોટું કહી દે ગોડી તનો રે ભરમાવશે
અરે મારી ખોટી વાતો તરી કોણે તન ભોળવી નાખી
મારી ખોટી વાતો તરી તન કોણે ભોળવી નાખી
તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
હે હે હે તારા મારા વચ્ચમાં કોણ આયુ રે બબુડી
હો આવો તે કેવો થે પ્રેમ રે તમારો
થોડો ઘણો ભરોસો તમને નથી મારો
ઓ તને લાગે છે મારું બીજી રે સેટિંગ છે
ખોટો તું મારા પર વહેમ કરે છે
વહેમ તારા મન નો કાઢુ
તારા માટે જીવ ય આપુ
વહેમ તારા મન નો કાઢુ
તારા માટે જીવ ય આપુ
તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
એ એ એ તારા મારા વચ્ચમાં કોણ આયુ રે બબુડી
એ તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી
એ તારી મારી વચ્ચમાં કોણ આયુ રે બબુડી