તું ખુશ છે મારા થી રહી Lyrics
નરેશ ઠાકોર નું તદ્દન નવું ગીત ગુજરાતી ગીત તું ખુશ છે મારા થી દૂર રહી ,ગીતો કમલેશ ઠાકોર (સુલતાન ) દ્વારા આપવામાં આવ્યા છે,સંગીત વિશાલ મોદી , ઉત્પલ બારોટ આપ્યું છે,સંગીત લેબલ જીગર સ્ટુડિયો દ્વારા આપવામાં આવ્યા છે.
![](https://i.ytimg.com/vi/usdJYNlPnYo/maxresdefault.jpg)
ગીત ક્રેડિટ્સ:-
ગીત:-તું ખુશ છે મારા થી દૂર રહી
ગીતો:- કમલેશ ઠાકોર (સુલતાન )
સંગીત:-વિશાલ મોદી , ઉત્પલ બારોટ
સંગીત લેબલ:- જીગર સ્ટુડિયો
ગીતો:- કમલેશ ઠાકોર (સુલતાન )
સંગીત:-વિશાલ મોદી , ઉત્પલ બારોટ
સંગીત લેબલ:- જીગર સ્ટુડિયો
તું ખુશ છે મારા થી રહી Lyrics
તું ખુશ છે મારાથી દૂર રહી..
હો તું ખુશ છે મારાથી દૂર રહી..
તુટી ગયા અમે તો અંદરથી અહીં..
હો તું ખુશ છે મારાથી દૂર રહી
તુટી ગયા અમે તો અંદરથી અહીં
હો દિલમાં દુઃખનું અગન કોને કહીયે અહીં
જીવતી લાશ બની અમે ફરીયે અહીં તહીં
આવવાનો વાયદો તો કરો એકલા જીવાતું નથી રે અહીં..
હા એકલા જીવતું નથી રે અહીં
હો તમે તો ગયા તુટ્યા દુઃખના પહાડો
સુકુ પડ્યું દિલનું રણ હવે પગલાં માંડો
હો શું વીતે મારા પર મરી જગાએ રહી જો
બદલાય છો ઘણા તારી જાતને પુછી જો
હો દૂર રહી આટલા કઠોર ના રે બનો
હસી ચહેરા પર છે અહીં રૂમાલ ભીનો
તુટી ગયા અમે તો અંદરથી અહીં..
હો તું ખુશ છે મારાથી દૂર રહી
તુટી ગયા અમે તો અંદરથી અહીં
હો દિલમાં દુઃખનું અગન કોને કહીયે અહીં
જીવતી લાશ બની અમે ફરીયે અહીં તહીં
આવવાનો વાયદો તો કરો એકલા જીવાતું નથી રે અહીં..
હા એકલા જીવતું નથી રે અહીં
હો તમે તો ગયા તુટ્યા દુઃખના પહાડો
સુકુ પડ્યું દિલનું રણ હવે પગલાં માંડો
હો શું વીતે મારા પર મરી જગાએ રહી જો
બદલાય છો ઘણા તારી જાતને પુછી જો
હો દૂર રહી આટલા કઠોર ના રે બનો
હસી ચહેરા પર છે અહીં રૂમાલ ભીનો
મળવાનો વાયદો તો કરો
સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં
હા એકલા જીવતું નથી રે અહીં
હો રાહ જોવામાં તારી અહીં જાય પ્રાણ મારા
ભુલી ગયા અમને કેમ મળ્યા બીજા ચાહનારા
હો કરીશ લાખ તું કોસીસ નહીં મળે મારા જેવા
અંધકાર છે જીવનમાં કરી જાવને અંજવાળા
હો કઈવાતે તને દુખ્યું તું કહી દેને યારા
એકલા જીવતું નથી દિવસો લાગે ગોઝારા
આવવાનો વાયદો તો કરો એકલા જીવતું નથી રે અહીં
હા એકલા જીવતું નથી રે અહીં
હા સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં
હા એકલા જીવતું નથી રે અહીં
હો રાહ જોવામાં તારી અહીં જાય પ્રાણ મારા
ભુલી ગયા અમને કેમ મળ્યા બીજા ચાહનારા
હો કરીશ લાખ તું કોસીસ નહીં મળે મારા જેવા
અંધકાર છે જીવનમાં કરી જાવને અંજવાળા
હો કઈવાતે તને દુખ્યું તું કહી દેને યારા
એકલા જીવતું નથી દિવસો લાગે ગોઝારા
આવવાનો વાયદો તો કરો એકલા જીવતું નથી રે અહીં
હા એકલા જીવતું નથી રે અહીં
હા સુનુ સુનુ લાગે તારા વિના રે અહીં