એના જેવી ઘડી કયાંથી લાવશે લાવશે રે ઘડનારો Lyrics
નરેશ ઠાકોર નું તદ્દન નવું ગીત ગુજરાતી ગીત એના જેવી ઘડી કયાંથી લાવશે રે ઘડનારો ગીતો નરેશ ઠાકોર દ્વારાજ આપવામાં આવ્યા છે,સંગીત વિશાલ મોદી , ઉત્પલ બારોટ આપ્યું છે,સંગીત લેબલ ધ્વનિ પ્રોડ્યૂકશન દ્વારા આપવામાં આવ્યા છે.
![](https://i.ytimg.com/vi/qYw7aSAJIso/maxresdefault.jpg)
ગીત ક્રેડિટ્સ:-
ગીત:-એના જેવી ઘડી કયાંથી લાવશે રે ઘડનારો
ગાયક:-નરેશ ઠાકોર
ગીતો:- નરેશ ઠાકોર
સંગીત:-વિશાલ મોદી , ઉત્પલ બારોટ
સંગીત લેબલ:- ધ્વનિ પ્રોડ્યૂકશન
ગીતો:- નરેશ ઠાકોર
સંગીત:-વિશાલ મોદી , ઉત્પલ બારોટ
સંગીત લેબલ:- ધ્વનિ પ્રોડ્યૂકશન
એના જેવી ઘડી કયાંથી લાવશે લાવશે રે ઘડનારો Lyrics
હું.. હા ખબર નથી કેમ
હમજું છું જેમ તેમ
વાતે વાતે આખું ભરાઈ જાય છે
હા એ ખબર નથી કેમ
છે હયાત કે ભ્રમ
વાતે ઘાટે યાદ એની આવી જાય છે
હો હો સુની સુની રાતો
ને સુનો સતવરો
એ દિલ.. હવે કેમ તું રડે સે...
એના જેવી ક્યાંથી ઘડી લાવશે ઘડનારો
હા.. દુઃકી દુઃકી વાતો
ને દુઃકી છે જીવ મારો
એ દિલ.. હવે કેમ તું રડે છે ...
એના જેવી ક્યાંથી ઘડી લાવશે રે ઘડનારો
હા એના જેવી ક્યાંથી ઘડી લાવશે રે ઘડનારો
હો.. દફન રે કરી દે
એની યાદો હવે તું
હા તારા થી આગવે એને કદી નહિ મળાયે
અરે આસરે છોડી દે
એ દિલ એની ધૂ
હારે વારે એના નામે
હવે ના બળાયે
હો હો તું ગયી ને યાદો
મારી આખો ને ઉબરાવશે
એ દિલ.. હજુ કેમ તું રડે છે ...
રડ્યા પછી કોણ તને ચાન્હું રાખવાય આવશે
હા એના જેવી બીજી ક્યાંથી લાવશે રે ઘડનારો
હા માફ રે કરી દે
એ દિલ મને તું
હા મારા થી આવી કદી ભૂલ નહિ થાય
હાર જતું રે કરને
જીદ્દ છોડી દેને તું
હા મારાથી કદી તને દુઃકી નહિ કરાયે
હો હો એ ગયા ભલે ગયા
પન પાછા ક્યારે આવશે
એ દિલ.. હવે કેમ તું રડે છે ...
લગ માં લઈ લે કોણ તને પ્રેમ થી પુમપાશે
હ એના જેવી
બીજી ક્યાંથી લાવશે રે ઘડનારો