Search This Blog

Ame Yaad Karashu (Rakesh Barot) Latest Gujarati Song Lyrics

અમે યાદ કરશું Lyrics

રાકેશ બારોટના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત અમે યાદ કરશું ,ગીતો મનુ રબારી  દ્વારા આપવામાં આવ્યા છે,સંગીત રવિ નગર , રાહુલ નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.


ગીત ક્રેડિટ્સ:-

ગીત:- અમે યાદ કરશું 
ગાયક :-રાકેશ બારોટ 
ગીતો:-મનુ રબારી
સંગીત:-રવિ નગર , રાહુલ નાદિયા
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી



અમે યાદ કરશું Lyrics


અમે તો  યાદ કર...શું રે... 

એ ... તું યાદ કરે કે ના કરે 
અમે તો યાદ  કરશું રે 
એ ... તું યાદ કરે કે ના કરે 
અમે તો યાદ  કરશું રે 

એ.. તું મળે કે ભલે  ના મળે 
સપના મેં અમે માંડશું રે 
હે... ભલે રળવાના 
અમે તોહ દબવાના
ભલે રળવાના અમે તોહ દબવાના...
પણ યાદ અમે કરવાના 

એ તું યાદ કરે કે ના કરે 
પણ અમે યાદ કરશું... રે 

ઓ... દિલ મારું ખાલી ખાલી 
તારા રે  વગલ 
તમને અમારી જો સે કદલ.. 

ઓ ... હોને હૉમતા તું હું તો તગર તગલ 
નથી કરતી કોઈ દવા રે અસલ 
(દવા રે અસલ )

ઓ .. મરવાના 
અમે તોહ દબવાના 
ઓ.. મરવાના 
અમે તોહ દબવાના 
આ સૂના દરિયા  ભર...વાના 

એ તું યાદ કરે કે ના કરે 
અમે તો યાદ  કરશું રે 

ઓ.. કર્યો ના  વિચાર 
મારો તમે પણ ભલ 
કરી ગયા દગો તમે 
કેવો દિલ ભલ 

ઓ..ઓ... દિલ મોં કરી ગયી છે યાદ તારી ગલ 
ભૂલા સ નહિ આવે મર્યા રે વગલ 
(મર્યા રે વગલ )

હો...  કરવાના 
શું કરવાના 
શું કરવાના 
અમે શું કરવાના...
દુનિયા ના દર થી દર ડર...વાના  

ઓ તું યાદ કરે કે ના કરે 
અમે તો યાદ  કર..શું રે 
એ તું મળે કે ભલે ના મળે
સપના મેં અમે માંડશું રે 

ઓ તું યાદ કરે ના કરે 
અમે તો યાદ  કર..શું રે 
અમે તો યાદ  કર..શું રે 
અમે તો યાદ  કર..શું રે... 





Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.