ઘડિયાળ મારા હાથ માં
રાકેશ બારોટના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત ઘડિયાળ મારા હાથ માં ,ગીતો મનુ રબારી દ્વારા આપવામાં આવ્યા છે,સંગીત રવિ નગર , રાહુલ નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
ગીત ક્રેડિટ્સ:-
ગીત:- ઘડિયાળ મારા હાથ માં
ગાયક :-રાકેશ બારોટ
ગીતો:-મનુ રબારી
સંગીત:-રવિ નગર , રાહુલ નાદિયા
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
ઘડિયાળ મારા હાથ માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં..
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં..
હે પાગલ થયો તારી પહેલી મુલાકાત માં...
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં..
હે પાગલ થયો તારી પહેલી મુલાકાત માં...
હે પાગલ થયો તારી પહેલી મુલાકાત માં...
સહેમત તારી વાત માં...
સહેમત તારી વાત માં દિવસ અને રાત માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ કોંટો વાગ્યો મને તારા પ્રેમ નોસહેમત તારી વાત માં દિવસ અને રાત માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
થયો દીવાનો હૂતો તારા રે નોમ નો
હે કોંટો વાગ્યો સે મને તારા રે પ્રેમ નો
થયો દીવાનો હૂતો તારા રે નોમ નો
એ ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો...
ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો...
ઘાયલ થયો રે હું તો નશીલા રે નેણ નો...
પાગલ તારા પ્રેમ માં
પાગલ તારા પ્રેમ માં રેવું તારી હાર માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે
હો હો કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે
એ રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
પાગલ તારા પ્રેમ માં રેવું તારી હાર માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ કાજળીયાળી ઓંખ તારી ગાલે કાળો તલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે
તલ ના ટપકે આ ઘાયલ મારુ દલ છે
એ રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
રાત દી રહુ હૂતો તારા રે વિચાર માં
એ રહેવું તારી સાથ માં...
એ રહેવું તારી સાથ માં જન્મો ના બંધન માં
ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં
એ ઘડિયાળ મારા હાથમાં ટાઈમ તારા હાથ માં