ખુશી નું સરનામું Lyrics
કાજલ મહેરિયા ના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત ખુશી નું સરનામું, ખુશી ના સરનામું ના ગીતો મનુ રબારી દ્વારા આપવામાં આવ્યા છે, સંગીત રવિ નગર અને રાહુલ નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
ખુશી નું સરનામું ગીત માં પૂજા રાય , પૂજા મકે , રીત્વિક પટેલ દર્શાવવામાં આવે છે
![Khushi Nu Sarnamu Lyrics (Kajal Maheriya) Gujarati Song Khushi Nu Sarnamu Lyrics (Kajal Maheriya) Gujarati Song](https://i.ytimg.com/vi/4IebWt47cnQ/maxresdefault.jpg)
ખુશી નું સરનામું ગીત ક્રેડિટ્સ:-
ગીત:-ખુશી નું સરનામું
ગીતો:- મનુ રબારી
સંગીત:-રવિ નગર, રાહુલ નાદિયા
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
ખુશી નું સરનામું Lyrics
હો... ખુશી નું સરનામું મળી ગિયું ...
હોંઠો ની હસી એ બની ગિયું
દિલ હતું મારુ , હવે તારું થઇ ગિયું
હો..હો.. ખુશી નું સરનામું મળી ગિયું ...
હોંઠો ની હસી એ બની ગિયું
દિલ હતું મારુ એ તારું થઇ ગિયું
હો દિલ પર મારા હવે કાબુ ના રહ્યું
માને નાય મન હવે મારુ રે કહયું
હો... ખુશી નું સરનામું મળી ગિયું ...
હોંઠો ની હસી એ બની ગિયું
દિલ હતું મારુ , હવે તારું થઇ ગિયું
હો.. દિલ હતું મારુ , હવે તારું થઇ ગિયું
હો કહેવી એને મન ની મારી વાથયો
એ સામે મળે નથી રે કહેવાતું...
હો... એના રે સપના માં જાથી રાથયો...
એને જોયો વિના ના રહેવાતું....
હો ફૂલ તારા નામ નું દિલ માં ખીલી ગયું
અરમાનો નું મારુ ઘર સાજી ગયું
હો... ખુશી નું સરનામું મળી ગિયું ...
હોંઠો ની હસી એ બની ગિયું
દિલ હતું મારુ , હવે તારું થઇ ગિયું
હો.. દિલ હતું મારુ , હવે તારું થઇ ગિયું
હો... જિંદગી અમારી જન્નત બની... ગયી
તમે મળ્યા ખુશીયો થી ભરી ગયી
હો... માંગી થી દુઆઓં એ ફળી ગયી
પ્રેમ ની શરૂવાત હવે થયી ગયી
હો... મન કહે તને બસ છુયા રે કરું
તારો પણ છાંયો બની સાથે હું રહું
હો... ખુશી નું સરનામું મળી ગિયું ...
હોંઠો ની હસી એ બની ગિયું
દિલ હતું મારુ , હવે તારું થઇ ગિયું
હો.. દિલ હતું મારુ , હવે તારું થઇ ગિયું
હો.. દિલ હતું મારુ , હવે તારું થઇ ગિયું