મજબૂત મારો પ્યાર Lyrics
રાકેશ બારોટના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત મજબૂત મારો પ્યાર, ગીતો અમિત બારોટ, જયેશ રાજગોર દ્વારા આપવામાં આવ્યા છે,સંગીત પણ અમિત બારોટ આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
ગીત ક્રેડિટ્સ:-
ગીત:- મજબૂત મારો પ્યાર
ગાયક :-રાકેશ બારોટ
ગીતો:-અમિત બારોટ, જયેશ રાજગોર
સંગીત:-અમિત બારોટ
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
મજબૂત મારો પ્યાર Lyrics
(એ તું ચાંદ ની ચકોરી સે
રૂપ ની કટોરી સે)
એ તું ચાંદ ની ચકોરી સે
રૂપ ની કટોરી સે
ઓ.. ઓ.. ચાંદ ની ચકોરી
રૂપ રૂપ ની કટોરી સે
આમલા ની પરી જોણે
ગોમધા માં ઉકરી સે
ઓ પરી જેવી પ્યારી
કરવી મારે લારી
દિલ ધડકે એના માટે દાર
મૌસમ માં જે દાર મજબૂત મારો પ્યાર છે
એ રે રે મૌસમ માં જે દાર મજબૂત મારો પ્યાર છે
હો... ઓખ સે ય ફીણી
નશા માં હું ડૂબ્યો
ગુલાબા ની પોંખાળીયે
દલ નો ધવાર ડોલ્યો
હો.. હો... શર્મિલા ગાલે
ગોમ માં છવોની
બરફીલા હોંઠે યૌવન જોને પોણી
હો મીઠી મુલાકત મા
હાથ દેજે હાથ માં
લાગે સે પ્રેમ નો ખુમાત..
મૌસમ માં જે તાર મજબૂત મારો પ્યાર છે
અરે.. એ.. અરે.. મૌસમ માં જે દાર મજબૂત મારો પ્યાર છે
ઓ થયી મૌસમ યાતઃ
લાલ ગુલાબી
દિલ કરે બનવું
ભૈયો ની ભાભી
ઓ નમણી નઝર માં
વારથી એ વીંધતી
સુથેલા પ્રેમ ને ઇશારા થી છેડથી
ઓ મોની જાને છોકરી
કરશું તારી નોકરી
પેહન વનો આયો છે વિચાર
મૌસમ માં જે તાર મજબૂત મારો પ્યાર છે
અરે.. એ.. અરે.. મૌસમ માં જે દાર મજબૂત મારો પ્યાર છે