મારી દિલ ની નગરી ના રાજા બની ગયા Lyrics
કાજલ મહેરિયા ના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત મારી દિલ ની નગરી ના રાજા બની ગયા, ગીતો ભરત રાવત, દેવરાજ અદરોજ દ્વારા આપવામાં આવ્યા છે, સંગીત વિશાલ વાઘેશ્વરી, સુનિલ વાઘેશ્વરી આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
![](https://i.ytimg.com/vi/kIX3M1kcUZE/maxresdefault.jpg)
ગીત ક્રેડિટ્સ:-
ગીત:-મારી દિલ ની નગરી ના રાજા બની ગયા
ગાયક:-કાજલ મહેરીયા
ગીતો:- ભરત રાવત, દેવરાજ અદરોજ
સંગીત:-વિશાલ વાઘેશ્વરી, સુનીલ વાઘેશ્વરી
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
ગીતો:- ભરત રાવત, દેવરાજ અદરોજ
સંગીત:-વિશાલ વાઘેશ્વરી, સુનીલ વાઘેશ્વરી
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
મારી દિલ ની નગરી ના રાજા બની ગયા
હો નજરો થી નજર મળીદિલ ચોરી ગયા ...
હો નજરો થી નજર મળી
દિલ ચોરી ગયા ...
શું કરું વાત એ મને ગમી ગયા
એની સાદગી જોઈ ને ઘાયલ બની ગયા
મારી દિલ ની નગરી ના રાજા બની ગયા
ઓ આંખો બંદ કરું તોય તું દેખાય રે
ઘડીબંન થી મારા ધૂર તું ના જાયે રે
આંખો બંદ કરું તોય તું દેખાય રે
ઘડીબંન થી મારા ધૂર તું ના જાયે રે
હો મને તારા વિના હો મને તારા વિના
ઘડી ના રહેવાય રે...
હો હો મને તારા વિના ઘડી ના રહેવાય રે...
હો હો એક જાદુગર જાદુ કરી ગયો રે
હો એક જાદુગર જાદુ કરી ગયો રે
હો તારો સાથ મળે મારુ કિસ્મત સે
મારે બનવું તારું હમસફર સે
હો તમને માણી લીધા મન ના મહેમાન રે
તમે મારા રે હોઠો ની મુશ્કાન રે
હો તારે વાગુમાયા દિલ માં સઘુલ
હું તોહ ઘોડિયું તું તોહ મારો જીવ રે
હો મને તારા વિના હો મને તારા વિના ઘડી ના રહેવાય રે...
હો હો મને તારા વિના ઘડી ના રહેવાય રે...
હો હો એક જાદુગર જાદુ કરી ગયો રે
એક જાદુગર જાદુ કરી ગયો રે
હો... શું વાત કરું તમે લાજવાબ છો
તમે દિલ કેરા મહેલ ના નવાબ છો
હો મારી રાતો ના હસીન તમે ખ્વાબ શો
તમે જાનો મારા દિલ ની ધડકન છો
હો મળી સાયુ સાથી તારો સાથ રે
બની જાય મારી જિંદગી જન્નત રે
હો મને તારા વિના હો મને તારા વિના ઘડી ના રહેવાય રે...
હો હો મને તારા વિના ઘડી ના રહેવાય રે...
હો એક જાદુગર જાદુ કરી ગયો રે
હો હો એક જાદુગર જાદુ કરી ગયો રે
એક જાદુગર જાદુ કરી ગયો રે