Mari Potani Thai Bijani Lyrics
રાકેશ બારોટ ના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત મારી પોતાની થઇ બીજાની , મારી પોતાની થઇ બીજાની ના ગીતો મનુ રબારી દ્વારા આપવામાં આવ્યા છે, સંગીત રવિ નગર અને રાહુલ નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
મારી પોતાની થઇ બીજાની ગીત માં રાકેશ બારોટ,કશિશ રાઠોર દર્શાવવામાં આવે છે

મારી પોતાની થઇ બીજાની ગીત ક્રેડિટ્સ:-
- ગીત:-મારી પોતાની થઇ બીજાની
- ગાયક:-રાકેશ બારોટ
- ગીતો:- મનુ રબારી
- સંગીત:-રવિ નગર, રાહુલ નાદિયા
- અભિનિત:-રાકેશ બારોટ, કશિશ રાઠોર
- સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
Mari Potani Thai Bijani Lyrics
એ મારો મેલી ને હાથ જાનુ...
બીજા નો હાથ ચમજાહલયો...
(ચમજાહલયો... ચમજાહલયો... )
એ મારો મેલી ને હાથ જાનુ...
બીજા નો હાથ ચમજાહલયો...
એ મારા દિલ ને આંખોતો તે...
દલાઓ ચમહાલયો...
એ મારી પોતાની થઇ બીજાની
એ મારી પોતાની થઇ બીજાની
ઓ મને પડતો... તે ચમ મેલ્યો...
ઓ મને પડતો તે ચમ મેલ્યો...
બીજા નો હાથ ચમજાહલયો...
એ મારો મેલી ને હાથ જાનુ...
બીજા નો હાથ ચમજાહલયો...
એ કયો રે વોક ને હતો કયો ગુનો
ગયી રે તુ તો મને લગાડી ને ચૂનો
એ કયો રે વોક ને હતો કયો ગુનો
ગયી રે તુ તો મને લગાડી ને ચૂનો
(લગાડી ને ચૂનો )
હોય આવું કરી શકે તું...
એવું ના વિચારું હું
આવું કરી શકે તું...
એવું ના વિચારું હું
(એવું ના વિચારું હું )
એ દગો કરીને... તાવ કર્યો તે...
દગો કરીને... તાવ કર્યો
બીજા નો હાથ ચમજાહલયો...
એ મારો મેલી ને હાથ જાનુ...
બીજા નો હાથ ચમજાહલયો...
(બીજા નો હાથ ચમજાહલયો...)
હો... તારી રે હટ મે
પુરી કરી બધી
હવે સમઘાયું મે
હોરી થી ઉપાધિ
હો... તારી રે હટ મે
પુરી કરી બધી
હવે સમઘાયું મે
હોરી થી ઉપાધિ
(હોરી થી ઉપાધિ)
મારા લાયક નથી તું
ભૂલ કરી બૈઠો હું
મારા લાયક નથી તું
ભૂલ કરી બૈઠો હું
(ભૂલ કરી બૈઠો હું )
ઓ મેં દિલ થી તને પ્રેમ કર્યો
મેં દિલ થી તને પ્રેમ કર્યો
તે પારખા નો હાથ જાહલયો
એ મારો મેલી ને હાથ જાનુ...
બીજા નો હાથ ચમજાહલયો...
એ મારા દિલ ને આંખોતો તે...
દલાઓ ચમહાલયો...
એ મારા દિલ ને આંખોતો તે...
દલાઓ ચમહાલયો...
(એ મારા દિલ ને આંખોતો તે...
દલાઓ ચમહાલયો...)