તારા મારા પ્રેમ ની વાતો Lyrics
રાકેશ બારોટ ના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત તારા મારા પ્રેમ ની વાતો , તારી મારી પ્રેમ ની વાતો ના ગીતો મનુ રબારી દ્વારા આપવામાં આવ્યા છે, સંગીત રવિ નગર અને રાહુલ નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
![](https://i.ytimg.com/vi/O1ipBjEV4E0/maxresdefault.jpg)
- ગીત:-તારા મારા પ્રેમ ની વાતો
- ગાયક:-રાકેશ બારોટ
- ગીતો:- મનુ રબારી
- સંગીત:-રવિ નગર, રાહુલ નાદિયા
- અભિનિત:-રાકેશ બારોટ, આર્મી વાજા, સમીપ શાહ
- સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
તારા મારા પ્રેમ ની વાતો Lyrics
એ.... તારા મારા પ્રેમ ની વાતો નઝરે જણ જીસે
એ.... તારા મારા પ્રેમ ની વાતો નઝરે જણ જીસે
એ ગોમ ની બધી વસ્તી તારી વાત જોઈ રી સે
અરે...રે...હે...હે...
ચાહરે ફાઈઠું સાવી સાવી
વાટ જોવે સે તારી આવી
કયારે થાય તું સાવી સાવી
વાટ જોવે સે તારી આવી
ગોમ માં તારા ડોલવા ગેય વાટ જોઈ રી સે
હો... તારા મારા પ્રેમ ની વાતો નઝરે જણ જીસે
ઓ ગુપ ચૂપ તારી મારી વાતો થાય ગોમ માં
હઉ ને મજા પડી જોને ગોળ આયો હાથ માં
ઓ ગુપ ચૂપ તારી મારી વાતો થાય ગોમ માં
હઉ ને મજા પડી જોને ગોળ આયો હાથ માં
(ગોળ આયો હાથ માં )
હે...રે...રે...હે...હે...
હાઉ જોવે સે ટગર ટગર
પડી જિસે હાઉ ને ખબર
હાઉ જોવે સે ટગર ટગર
પડી જિસે હાઉ ને ખબર
તારા મારા ડોલવા ગે વાટ જોઈ રી સે
ઓ તારા મારા પ્રેમ ની વાતો નઝરે જણ જિસે
ઓ... સળિયો થી વેલી છે પ્રેમ ની આ દુનિયા
મળવા ની દે કદી આપણને ચૌદસયા
ઓ... સળિયો થી વેલી છે પ્રેમ ની આ દુનિયા
મળવા ની દે કદી આપણને ચૌદસયા
(આપણને ચૌદસયા )
હે...રે...રે...હે...હે...
તૂટી જાય પ્રેમ નો ધાગો
મળવા ની દે મલ્કયાખો
તૂટી જાય પ્રેમ નો ધાગો
મળવા ની દે મલ્કયાખો
તારી મારી આબરૂ લેવા વાટ જોઈ રી સે
ઓ... તારા મારા પ્રેમ ની વાતો નઝરે જણ જીસે
ઓ ગોમ ની બધી વસ્તી તારી વાત જોઈ રી સે
ઓ... તારા મારા પ્રેમ ની વાતો નઝરે જણ જીસે