Taro Saath Re Malyo Lyrics
કાજલ મહેરિયા ના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત તારો સાથ રે મળ્યો, તારો સાથ રે મળ્યો ના ગીતો કેતન બારોટ દ્વારા આપવામાં આવ્યા છે, સંગીત વિશાલ વાઘેશ્વરી અને સુનિલ વાઘેશ્વરી આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
![Taro Saath Re Malyo-Kajal Maheriya | Latest Gujarati Song Taro Saath Re Malyo-Kajal Maheriya | Latest Gujarati Song](https://i.ytimg.com/vi/DzHK0yvBJb0/maxresdefault.jpg)
- ગીત:-તારો સાથ રે મળ્યો
- ગાયક:-કાજલ મહેરિયા
- ગીતો:- કેતન બારોટ
- સંગીત:-વિશાલ વાઘેશ્વરી, સુનિલ વાઘેશ્વરી
- અભિનિત:-નૈતિક દેસાઈ, સીમા મકવાણા
- સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
Taro Saath Re Malyo Lyrics
હો... તારા પગલે મારી જિંદગી માં ફેર રે પડયો ...

તારા પગલે મારી જિંદગી માં ફેર રે પડયો.....
હો... ભવા સુધરી જયો જયારે તારો સાથ રે મળ્યો
હો...હો ભવા સુધરી જયો જયારે તારો સાથ રે મળ્યો
હો... નદી ને દરિયો જેવો સાથ તારો મારો
આપણા પ્રેમ નો નથી કોઈ રે કિનોરો
હો... તારા પગલે મારી જિંદગી માં ફેર રે પડયો ...
તારા પગલે મારી જિંદગી માં ફેર રે પડયો.....
હો... ભવા સુધરી જયો જયારે તારો સાથ રે મળ્યો
હો...હો ભવા સુધરી જયો જયારે તારો સાથ રે મળ્યો
હો... ગગન માં જેમ ચાંદો ઉગે રોજ કાયમ
એમ તને મળવાનો કર્યો અમે નિયમ
હો... તારી જોડે વાતો કરવની પડી તેવો
મારે આખો મનખો તારા જોડે... જીવી લેવો
હો જોજે છૂટી ના સાથ કદી ટેરો મારો
નહિ તો રહેશે જીવવાનો આરો
હો... તારા પગલે મારી જિંદગી માં ફેર રે પડયો ...
તારા પગલે મારી જિંદગી માં ફેર રે પડયો.....
હો... ભવા સુધરી જયો જયારે તારો સાથ રે મળ્યો
હો...ભવા સુધરી જયો જયારે તારો સાથ મળ્યો
હો... જીવન ના પુરા કર્યા ઓરતા બધા રે
વાલા તમે લાગો મને જીવથી વધારે
હો... આવાના દીધી આંચ મને કોઈ વાતે
રાજી ખુશી થી રોજ રહ્યા મારી સાથે
હો... જયા સુદી રાત પછી ઉગશે રોજ દાઢો
તયાં સુધી થયી ને રેજે તુજ અલ્યા મારો