તમે બહુ સારા હતા Lyrics
કિશન રાવલનું તદ્દન નવું ગુજરાતી ગીત, ગીતો લખુબા સરવૈયાએ આપ્યા છે, સંગીત ધવલ કાપડિયાએ આપ્યું છે, સંગીતનું લેબલ વિશ્વ ફિલ્મ દ્વારા આપવામાં આવ્યું છે
તમે બહુ સારા હતા Lyrics
હો તમે બહુ જ હતા સારા
પણ નોતા નસીબમાં મારા
હો તમે બહુ જ હતા સારા
પણ નોતા નસીબમાં મારા
હો ચાહતા હતા એક-બીજાને રે આપણે
કહી ના શક્યા વાત દિલની રે આપણે
કહી ના શક્યા વાત દિલની રે આપણે
હો આંખે સપના હતા તારા
પણ નોતો નસીબમાં મારા
હો તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
હો તારો મારો એકજ રસ્તો
તું થોડું હસ્તી અને હું થોડું હસતો
હો વધી જતો દિલનો ધબકારો
તું જોયા કરતી અને હું જોયા કરતો
હો બોલવું હતું પણ ના રે બોલાણું
ગમો છો તમે એવું ના રે કહેવાણુ
ગમો છો તમે એવું ના રે કહેવાણુ
હો ચાલ ભૂલી જયે મુલાકાતો
એ યાદ ભરેલ રાતો
ને છોડી કાયલ વાતો
હો એક-બીજાનો થયા ના સહારો
થોડો વાંક તારો ને ઘણો વાંક મારો
હો કદીયેના ના પ્યાર તારો દિલથી ભુલાશે
યાદ તને કરી મારા શ્વાસે રે શ્વાસે
યાદ તને કરી મારા શ્વાસે રે શ્વાસે
હો અમે થયા તા તમારા
પણ તમે થયા ના અમારા
હો તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
પણ નોતો નસીબમાં મારા
પણ નોતો નસીબમાં મારા
પણ નોતા નસીબમાં મારા
હો તમે બહુ જ હતા સારા
પણ નોતા નસીબમાં મારા
ઓ મને બહુ જ હતા પ્યારા
પણ નોતા નસીબમાં મારા
કહી ના શક્યા વાત દિલની રે આપણે
કહી ના શક્યા વાત દિલની રે આપણે
હો આંખે સપના હતા તારા
પણ નોતો નસીબમાં મારા
હો તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
તું થોડું હસ્તી અને હું થોડું હસતો
હો વધી જતો દિલનો ધબકારો
તું જોયા કરતી અને હું જોયા કરતો
હો બોલવું હતું પણ ના રે બોલાણું
ગમો છો તમે એવું ના રે કહેવાણુ
ગમો છો તમે એવું ના રે કહેવાણુ
ઓ તમે દિલમાં હતા મારા
પણ નોતો નસીબમાં મારા
તમે બહુ જ હતા સારા
પણ નોતો નસીબમાં મારા
પણ નોતો નસીબમાં મારા
એ યાદ ભરેલ રાતો
ને છોડી કાયલ વાતો
હો એક-બીજાનો થયા ના સહારો
થોડો વાંક તારો ને ઘણો વાંક મારો
યાદ તને કરી મારા શ્વાસે રે શ્વાસે
યાદ તને કરી મારા શ્વાસે રે શ્વાસે
હો અમે થયા તા તમારા
પણ તમે થયા ના અમારા
પણ નોતો નસીબમાં મારા
પણ નોતો નસીબમાં મારા
પણ નોતો નસીબમાં મારા