લીલા પીળા વડલા ના પોન Lyrics -રાકેશ બારોટ
રાકેશ બારોટના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત લીલા પીળા વડલા ના પોન ,ગીતો ચંદુ રાવલ દ્વારા આપવામાં આવ્યા છે,સંગીત રવિ નાગર અને રાહુલ નાદિયાએ આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
ગીત ક્રેડિટ્સ:-
ગીત:-લીલા પીળા વડલા ના પોન
ગીતો:- ચંદુ રાવલ
સંગીત:-રવિ નાગર અને રાહુલ નાદિયા
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
ગીતો:- ચંદુ રાવલ
સંગીત:-રવિ નાગર અને રાહુલ નાદિયા
સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
લીલા પીળા વડલા ના પોન Lyrics -રાકેશ બારોટ
એ લીલો પીળો મારો વડલા નો પોન..
એ લીલો પીળો મારો વડલા નો પોન..
વડલા ની છોયે દલડાં દીધા મોણારાજ
એ થઇ ગઈ નોના રે નોનપણ ની ઓળખાણ
તો પણ પલડયો ને દલડા દીધા માણારાજ
એ લીલો પીળો મારો વડલા નો પોન
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
મેલી દીધો સે મેળો મારા ગોમ નો
એના વગર હું નતો કોઈ કોમ નો
હો હતો વિશ્વાસ મને મારા પ્રેમ નો
એના માટે કરતો રોજ દીવો મારા રોમ નો
નતો ઘરનો કે બારનો કોઈ રે હંગાથ
એની યાદો માં જીવતર જીવતો માણારાજ
એ લીલો પીળો મારા વડલા નો પોન
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
એના મારા ભગવાન હોમભલી જાય
વિખુટા પડેલા ભેળા અમે થઇ જ્યાં
હો જોડે જીવવાના હવે કોલ રે દેવાઈ જ્યાં
વડલા ની છોયે સાત ફેરા રે ફરઈ જ્યાં
એ પાનખર માં લખાઈ જઈ કાળી રાત
વિયોગ ની વેળા એ હંગાથ છૂટ્યો મોણારાજ
એ લીલો પીળો મારા વડલા નો પોન
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ
વડલા ની છોયે દલડાં દીધા માણારાજ