Jor Lago Cho Lyrics
રાકેશ બારોટ ના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત જોર લાગો સો , જોર લાગો સો ગીત ના ગીતો જયેશ ચૌહાણ દ્વારા આપવામાં આવ્યા છે, સંગીત મયુર નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
![Jor Lago Cho Lyrics-Rakesh Barot Jor Lago Cho Lyrics-Rakesh Barot](https://i.ytimg.com/vi/6iUorFkrusQ/maxresdefault.jpg)
- ગીત:-જોર લાગો સો
- ગાયક:-રાકેશ બારોટ
- ગીતો:- જયેશ ચૌહાણ
- સંગીત:-મયુર નાદિયા
- અભિનિત:-રાકેશ બારોટ, કશિશ રાઠોર
- સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
Jor Lago Cho Lyrics
એ કાળા સે ચશ્માં....( સે ચશ્માં.... સે ચશ્માં.... સે ચશ્માં.... )
અને માથે હેત કાળી (માથે હેત કાળી માથે હેત કાળી )
એ કાળા કાળા ચશ્માં ને માથે હેત કાળી
હટે ના જાનુ... નઝર રય અમારી
કાળા કાળા ચશ્માં માથે હેત કાળી
હટે ના જાનુ... નઝર રય અમારી
જો....ર લાગો સો, જો....ર લાગો સો
એકદમ ઝાકાશ લાગો સો
એ... લાગો સો લાગો સો
જોર લાગો સો ભાગો સો ભાગો સો
મને જોઈ ને ભાગો સો
જો....ર લાગો સો, જો....ર લાગો સો
એ તમે સખ્ત સોલિડ લાગો સો
અરે અરે અરે રેય અરે રે
એન્ટર થઇ જા મારા દિલ ના સેંટર માં
હમ્ભાળી રાખું તને હાર તાકેરાં હોમમાં માં
આ હાર્ટ એટલે મારા દિલ નું ઘર
તને જોતા તાઈ જાય મારુ માઈન્ડ જો ને ફૈલ
સુપર લાગે છે તને તારો આ પર્વેશ
એ તને જોતા દિલ ની ખુલી જાય બારી
થોડું તો હમજો જાનુ ફીલિંગ અય અમારી
જો....ર લાગો સો, જો....ર લાગો સો
એકદમ ઝાકાશ લાગો સો
તમે તો અમારા લાગશો સો