Nasib Ma Nathi Eni Preet Lyrics
રાકેશ બારોટ ના તદ્દન નવા ગીત ગુજરાતી ગીત નસીબ માં નથી એની પ્રીત, નસીબ માં નથી એની પ્રીત ના ગીતો ચંદુ રાવલ દ્વારા આપવામાં આવ્યા છે, સંગીત રવિ નગર અને રાહુલ નાદિયા આપ્યું છે,સંગીત લેબલ સારેગામા ગુજરાતી દ્વારા આપવામાં આવ્યા છે.
નસીબ માં નથી એની પ્રીત ગીત માં રાકેશ બારોટ અને વીયોના પાટીલ દર્શાવવામાં આવે છે
![Nasib Ma Nathi Eni Preet Lyrics-Rakesh Barot | Latest Gujarati Song Nasib Ma Nathi Eni Preet Lyrics-Rakesh Barot | Latest Gujarati Song](https://i.ytimg.com/vi/WRVuu1VFoiU/maxresdefault.jpg)
મારી પોતાની થઇ બીજાની ગીત ક્રેડિટ્સ:-
- ગીત:-નસીબ માં નથી એની પ્રીત
- ગાયક:-રાકેશ બારોટ
- ગીતો:- ચંદુ રાવલ
- સંગીત:-રવિ નગર, રાહુલ નાદિયા
- અભિનિત:-રાકેશ બારોટ, વીયોના પાટીલ
- સંગીત લેબલ:- સારેગામા ગુજરાતી
Nasib Ma Nathi Eni Preet Lyrics
નસીબમાં મારા નારેલો કાની એની પ્રીતળી રે
કિસ્મત માં એના નારેલો કાની મારી બંગડી રે
એ... ભગવોને મારા હોમું જોયું ના લગાર નસીબમાં
નારેલો જોહ્ની એની પ્રીતળી રે
નસીબમાં મારા નારેલો કાની એની પ્રીતળી રે
ઓ... હાચા પ્રેમિયો વારે આવું ચમ ખાયે સે
રેવું હોય ભેળું તોય જુદા હિલ ખાયે સે
હો... દિલ ના દરપણ માં જેની મૂર્તિ રે રખાય સે
ખના તોને લેખ એના બીજે ચમલખાયે સે (બીજે ચમલખાયે સે )
યે... પ્રેમ નો થાતો નથી હચો નયાય નસીબમાં
નથી લખાની એની પ્રીતળી રે
કિસ્મત માં એના નારેલો કાની મારી બંગડી રે
નસીબમાં મારા નારેલો કાની એની પ્રીતળી રે
ઓ... જુરી જુરી ભલે એના વિયોગ માં મરશું
તોય એનો પ્રેમ ના વિલમ ઓશો કરશું
ઓ..ઓ.. એની યાદોં માં સોનુ સોનુ રોઈ લેશું
એને પડે દુઃખ તોહ ના સહન અમે કરશું (ના સહન અમે કરશું )
યે... એના માટે જીવડો ભલે જતો રહેતો નસીબમાં
નારેલો કાની એની પ્રીતળી રે
કિસ્મત માં એના નારેલો કોની મારી બંગડી રે
નસીબમાં મારા નારેલો કોની એની પ્રીતળી રે
Rakesh Barot New Songs